ગુજરાત પોલીસ
http://www.police.gujarat.gov.in

નોંધણી

8/25/2019 5:29:39 PM

વિદેશી નાગરીકના રજીસ્ટ્રેશન માટેના હકક -

1.વિદેશી નાગરીકો કે જેઓએ રજીસ્‍ટ્રેશન કરવાનું થાય છે તેઓએ http://indianfrro.gov.in/frro  યુ.આર.એલ. ઉપર લોગીન થઇ તેમાં જણાવ્‍યા મુજબ અનુસરવાનું રહેશે.

અ - અસલ પાસપોર્ટ – વિઝા તથા તેની ઝેરોક્ષ નકલ-૧

બ - પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ – ૧

 ક - મુળ ભારતીય હોય તો તેના પુરાવા.

 ડ - રહેઠાણના પુરાવા માટે રેશનકોર્ડ, વેરાપહોચ, લાઈટ બીલ,  ટેલીફોન બીલ

2.                  નિયત સમય મર્યાદા બાદ રજીસ્ટર થનારે સરકારશ્રીએ નિયત કરેલ પેનલ્ટી ચલણથી ભરવાની રહેશે.

3.                  વિદેશ નાગરીક તરીકે રજીસ્ટ્રેશન માટે અરજદારે જાતે આવવું જરૂરી છે.

વિદેશી નાગરીક તરીકે રજીસ્ટર થવા માટે કોઈ એજન્ટની જરૂર નહી તથા તેના માટે કોઈ ફી હોતી નથી. વિના મુલ્યે આ કામગીરી થાય છે.