ગુજરાત પોલીસ
http://www.police.gujarat.gov.in

પાકિસ્તાની નાગરિકોના રોકાણનું એક્સટેન્શન

3/31/2020 3:38:42 PM

પ્રવાસીના રોકાણનું એક્સ્ટેન્શન

 

એન.આર.આઈ/ફોરેનર્સ નાગરીક ભારતીય વિઝા લંબાવવા ઈચ્છતા હોય તેમણેhttp://indianfrro.gov.in/frro  યુ.આર.એલ. ઉપર લોગીન થઇ તેમાં જણાવેલ માર્ગદર્શન મુજબ અનુસરવાનું રહેશે. આ કાર્યવાહી માટે કેન્દ્ર સરકારે નીચે મુજ્બની વિઝા ફી નકકી કરેલ છે.(જેમાં કેન્દ્ર સરકારશ્રીની સૂચના મુજ્બ ફેરફાર ને અવકાશ છે.) વધુમાં વધુ એક વર્ષની વિઝા માટે અરજી કરવાની રહેશે.

1.  એક દીવસથી છ માસ          રૂ.૪૯૬૦/-

2.  એક વર્ષ                       રૂ.૭૪૪૦/-

3.  પેનલ્ટી                      રૂ.૨૦૧૦/-

 
(એસબીઆઈ માણેકચોક ખાતે ચલણથી ભરવા)

તેમજ વિઝા વધારવાની પ્રક્રિયામાં મોડા પડનાર અરજ્દાર માટે રૂ.૨૦૧૦/- દંડાત્ત્મક રકમ વસુલ લેવાનું ઠેરવેલ છે.સાથે અરજ્દાર આ માટે આ પ્રક્રિયામાં મોડા પડેલ છે તેને ખુલાસા પત્ર પણ આપવાનો રહેશે.