ગુજરાત પોલીસ
http://www.police.gujarat.gov.in

નીતિધડતરમાં પ્રજાનું પ્રતિનિધિત્વ

4/27/2024 1:32:26 AM
 
અ. નં. વિષય / મુદ્દો શું જનતાની સહભાગીતા સુનિશ્ચિત કરવાનું જરુરી છે. (હા/ના) જનતાની સહભાગીતા
મેળવવા માટેની વ્યવસ્થા.

કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે જિલ્લા કક્ષા એ ટ્રાફિક સલાહકાર સમિતી, જેલ સુધારણાં સમિતિ, કોમી એખલાસ જાળવવા માટે શાંન્તિ સમિતીઓ વગેરે ની રચના કરવામાં આવેલ છે. જે જાહેર જનતા ની રજુઆત મુશ્કેલીઓ અને સલાહ સુચનો ને અનુસરી જરુરી માર્ગદર્શન અને નિયંત્રણ પુરી પાડવાની કામગીરી કરે છે.