ગુજરાત પોલીસ
http://www.police.gujarat.gov.in

વિભાગના પ્લાન/અંદાજપત્રને લગતી વિગતો

5/23/2025 7:01:04 AM
 
ક્રમ નં. યોજનાનું નામ / સદર પ્રવૃતિ પ્રવૃતિ શરૂ કર્યા ની તારીખ પ્રવૃતિ ના અંતની અંદાજેલ તારીખ સૂચિત રકમ મંજુર થયેલ રકમ છૂટી કરેલ / ચુકવેલ રકમ (હપ્તાની સંખ્યા) છેલ્લા વર્ષ નું ખરેખર ખર્ચ કાર્યની ગુણવતા માટે સંપુર્ણ પણે કામગીરી માટે જવાબદાર અધિકારી
1 ૧૦

પોલીસ ખાતાને સને ૨૦૦પ-૨૦૦૬ વર્ષ દરમ્યાન એકંદરે રૂ. ૭પ૯ કરોડ ૪૦ લાખ ૪૯ હજાર ની કુલ ગ્રાન્ટ ફાળવવામાં આવેલ હતી. જ ગ્રાન્ટ ની ફાળવણી રાજય ના તમામ પોલીસ એકમો ને મહેકમ અનુસાર વિકાસ, નિમાર્ણ અને તકનીકી કાયો કરવા માટે ફાળવવામાં આવેલ છે.