હું શોધું છું

હોમ  |

ફોર વ્હીલર ચાલકો માટે સુચનો
Rating :  Star Star Star Star Star   

 

ફોર વ્હીલર ચાલકો માટે સુચનો :

  • ફોર વ્હીલ વાહન બરાબર ચલાવતા આવડે પછી જ ચલાવવુ જોઈએ, વાહન નિયંત્રણમાં રહે તે રીતે ચલાવવુ.
  • વળાંકવાળા રસ્તા ઉપર વાહન ધીમુ કરો અને બ્રેક મારવી નહી
  • રસ્તા ઉપર ચાલતી વખતે રોડ પરના સીગ્નલો, સાઈડ બોર્ડનો ખ્યાલ રાખી વાહન ચલાવવુ
  • રસ્તા પર ડાબી જમણી બાજુ વળતી વખતે સાઈડ સીગ્નલ આપી સાઈડ ગ્લાસમાં જોઈ વાહન ચલાવવું જોઈએ.
  • રસ્તા પર ટ્રાફીક પ્રવાહ વધારે હોય ત્યારે રોંગ ઓવરટેક કરી આગળ જવુ નહી
  • રોડ પર ચાર રસ્તા પરના ઈલેકટ્રીક સીગ્નલ કે હેન્ડ સાઈડ નિયમોનું પાલન કરી લેઈન નિશાની પ્રમાણે ચાલવુ કે ઉભા રહેવુ જોઈએ.
  • રસ્તા પર હંમેશા ડાબી બાજુ વાહન ચલાવવુ અને આગળ જતા વાહન વાળા વળવા માટે જે સંકેત આપે તે ઘ્યાને લઈ શાંતિથી જવુ.
  • વાહન ચલાવતી વખતે દવા કે દારૂના ગેનની અસર હોય ત્યારે વાહન ચલાવવુ નહી.
  • રસ્તા પર વાહનની ગતિ મર્યાદાનું ખ્યાલ રાખી વાહન ચલાવવુ.
  • રસ્તા પર ચાલતી વખતે પાછળ આવતા ઈમરજન્સી વાહનોને જગ્યા આપી પહેલાં તે વાહનોને જવા દેવ
  • વાહન ચલાવતી વખતે શીટ બેલ્ટનો ચોકકસ ઉપયોગ કરવો.
  • વાહન ચલાવતી વખતે વળાંકવાળા રસ્‍તા પરથી પસાર થતી વખતે ઓછી ગતી અને હોર્ન વગાડીને પસાર થવુ જોઇએ.
 


 આપની સેવામાં

પોલીસ સ્ટેશન શોધો
માહિતી મેળવવાનો અધિકાર
નાગરિક અધિકાર પત્ર
નાગરિકત્‍વ
ભારતીય પાસપોર્ટ

પોલીસ કિલયરન્સ સર્ટિફિકેટ માટેના
હક્ક

વિદેશ જવા માટે "નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ"ના હક્ક
જાણવા જોગ
જાણવા જોગ
આપના પ્ર‍શ્ર્નો � અમારા ઉત્તર
જાહેર માહિતી અધિકારી
પ્રાઈવેટ સિક્યુરિટી એજન્સી લાઈસન્સ બાબત
તમાકુ નિયંત્રણ અધિનિયમ-૨૦૦૩
 

 સંપર્ક માળખું

  વિગતવાર જુઓ 

  ડિસ્ક્લેમર     |     પ્રતિભાવ

Last updated on 01-08-2015
s