બ્રાન્ચ |
જાહેર તંત્ર નો ઉદેશ / હેતું |
જાહેર તંત્રનું મિશન / દુરંદેશીપણું (વિઝન) |
જાહેર તંત્રનો ટુંકો ઇતિહાસ અને તેની રચનાનો સંદર્ભ |
જાહેર તંત્ર ની ફરજો |
જાહેર તંત્ર ની મુખ્ય પ્રવૃતિઓ / કાર્યો |
જાહેર તંત્ર ધ્વારા આપવામાં આવતી સેવાઓની યાદી અને તેનું સંક્ષિપ્ત વિવરણ. |
કચેરી શરૂ થવાનો સમય - કચેરી શરૂ થવાનો સમય - |
૦ |
૧ |
૨ |
૩ |
૪ |
૫ |
૬ |
૭ |
|
|
|
|
|
|
|
|
જી-૧ શાખા (કાયદો અને વ્યવસ્થા) |
કાયદો અને વ્યર્વથાને લગીત કામગીરી અંગે |
કાયદો અને વ્યવસ્થા જાળવવા આગમચેતીના પગલા લેવા બાબત |
પોલીસ ડિપાર્ટમેન્ટ ની શરુઆત સાથે સમયાનુસાર જરુરીયાત મુજબ રચના કરવામાં આવેલ શાખા |
જી-૧ શાખા (કાયદો અને વ્યવસ્થા) ને વહેચણી કરવામાં આવેલ ફરજો પત્રક મુજબ |
બિડાણ ના પત્રક મુજબ કરવાની રહેતી પ્રવૃતિ અને કાર્યો. |
બિડાણ ના પત્રક મુજબ કરવાની રહેતી પ્રવૃતિ અને કાર્યો. |
ક. ૧૦-૩૦ થી ક. ૧૮-૧૦ |
જી-ર શાખા (એસ.ટી/ એસ.સી/ માનવ અધિકાર) |
અનુ. જાતિ / જનજાતિ / નબળા વર્ગોનું પ્રતિનિધિત્વ /માનવ અધિકાર) |
અનુ.જાતિ/જનજાતિ/ અને માનવ અધિકાર ની અરજીઓ / રજુઆત સંદર્ભે યોગ્ય કાર્યવાહી કરી પગલાં લેવા અંગે) |
પોલીસ ડિપાર્ટમેન્ટ ની શરુઆત સાથે સમયાનુસાર જરુરીયાત મુજબ રચના કરવામાં આવેલ શાખા |
જી-ર શાખા (એસ.ટી/એસ. સી/ માનવ અધિકાર) |
બિડાણ ના પત્રક મુજબ કરવાની રહેતી પ્રવૃતિ અને કાર્યો. |
બિડાણ ના પત્રક મુજબ કરવાની રહેતી પ્રવૃતિ અને કાર્યો. |
ક. ૧૦-૩૦ થી ક. ૧૮-૧૦ |
બી શાખા |
પોલીસ ખાતાના વર્ગ - ૩ ના પો. કો. થી પો.સ.ઇ. કક્ષા સુધીના કર્મચારીઓની વહીવટી બાબતો ની કામગીરી |
પોલીસ ખાતાના વર્ગ - ૩ ના પો. કો. થી પો.સ.ઇ. કક્ષા સુધીના કર્મચારીઓની વહીવટી બાબતો ની કામગીરી |
પોલીસ ડિપાર્ટમેન્ટ ની શરુઆત સાથે સમયાનુસાર જરુરીયાત મુજબ રચના કરવામાં આવેલ શાખા |
પોલીસ ખાતાના વર્ગ - ૩ ના પો. કો. થી પો.સ.ઇ. કક્ષા સુધીના કર્મચારીઓની વહીવટી બાબતો ની કામગીરી |
બદલી, બઢતી, ભરતી. |
|
ક. ૧૦-૩૦ થી ક. ૧૮-૧૦ |
જી-૧ શાખા (ક્રાઇમ) |
ક્રાઇમ ને લગતી બાબતો ની કાર્યવાહી અંગે. |
ક્રાઇમ ને લગત તપાસ અર્થે યોગ્ય પગલા લેવા બાબત. |
પોલીસ ડિપાર્ટમેન્ટ ની શરુઆત સાથે સમયાનુસાર જરુરીયાત મુજબ રચના કરવામાં આવેલ શાખા |
જી - 1 શાખા(ક્રાઇમ)ને વહેચણી કરવામાં આવેલ ફરજો. |
બિડાણના પત્રક મુજબ કરવાની રહેતી પ્રવૃતિ અને કાર્યો. |
બિડાણ ના પત્રક મુજબ કરવાની રહેતી પ્રવૃતિ અને કાર્યો. |
ક. ૧૦-૩૦ થી ક. ૧૮-૧૦ |
જે. એમ. ટી શાખા |
કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે સમગ્ર પોલીસ ખાતા માટે વાહનોની ખરીદી / રદ બાતલ વાહનો / પોલીસ વાહનો ની મરામત |
કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે સંદેશાવ્યવહાર અને વાહન વ્યવહારને કાર્યરતપણું જાળવવા માટે. |
પોલીસ ડિપાર્ટમેન્ટ ની શરુઆત સાથે સમયાનુસાર જરુરીયાત મુજબ રચના કરવામાં આવેલ શાખા |
કાયદો અને વ્યવસ્થાની જાળવણી. |
વાહનો ની ખરીદી/ફાળવણી/ સમયાનુસાર રદ બાતલ કરવાની કામગીરી |
બિડાણ ના પત્રક મુજબ કરવાની રહેતી પ્રવૃતિ અને કાર્યો. |
ક. ૧૦-૩૦ થી ક. ૧૮-૧૦ |
અરજી શાખા |
સચિવાલય ના વિભાગો, ગુજરાત તકેદારી આયોગ તેમજ જાહેર જનતા તરફથી આવેલ અરજી અંગેની કાર્યવાહી |
અરજીમાં કરેલ રજુઆત ની કાર્યવાહી કરવાં બાબતે. |
પોલીસ ડિપાર્ટમેન્ટ ની શરુઆત સાથે અરજી શાખા ની શરુઆત કરવામાં આવેલ છે. |
પત્રક સામેલ છે. |
પત્રક સામેલ છે. |
પત્રક સામેલ છે. |
ક. ૧૦-૩૦ થી ક. ૧૮-૧૦ |
ઇ શાખા |
પોલીસ ખાતાના મહેકમ ને લગતી જમીન અને મકાનો ને લગતી તેમજ પ્રાદેશીક ફેરફાર ને લગતી તમામ કામગીરી |
|
|
સામેલ રાખેલ પત્રક મુજબ |
|
|
ક. ૧૦-૩૦ થી ક. ૧૮-૧૦ |
એફ શાખા |
ખરીદી ને લગતી કામગીરી જેવી કે, કલોધઁગ આર્ટિકલ્સ, હથિયાર-દારૂગોળો, ફરનીચર તથા અન્ય ઇલેકટ્રીકલ આઇટમ |
ખરીદી ને લગતી કામગીરી જેવી કે, કલોધઁગ આર્ટિકલ્સ, હથિયાર-દારૂગોળો, ફરનીચર તથા અન્ય ઇલેકટ્રીકલ આઇટમ |
પોલીસ ડિપાર્ટમેન્ટ ની શરુઆત સાથે સમયાનુસાર જરુરીયાત મુજબ રચના કરવામાં આવેલ છે. |
|
બીડાણ કરેલ પત્રકમાં જણાવ્યા મુજબની કરવાની રહેતી કામગીરી |
બીડાણ કરેલ પત્રકમાં જણાવ્યા મુજબની કરવાની રહેતી કામગીરી |
ક. ૧૦-૩૦ થી ક. ૧૮-૧૦ |
સી - ર શાખા |
પોલીસ પેન્શન, અકસ્માત,જુથ-વિમો, તથા પોલીસ વેલ્ફરફંડના વિષય ને સબંધીત કામગીરી |
પેન્શન ને લગતા પગલા લેવા બાબત. |
પોલીસ ડિપાર્ટમેન્ટ ની શરુઆત સાથે સમયાનુસાર જરુરીયાત મુજબ રચના કરવામાં આવેલ છે. |
સી-ર શાખા ને વહેચણી કરવામાં આવેલ ફરજો પત્રક મુજબ |
|
|
ક. ૧૦-૩૦ થી ક. ૧૮-૧૦ |
સ્પે. બ્રાન્ચ. |
વાર્ષિક ખાનગી અહેવાલ,સીક્રેટ સર્વિસ ફંડ, પોલીસ મેડલ ને લગતી તથા ગુપ્ત તુમારો સ્વીકારવાની કામગીરી તેમજ તેને અનુસાંગીક કામગીરી |
બઢતી,ઉ.પ.ધો, પ૦-૫૫ વર્ષ રીવ્યુ કેસો, વા.ખા.અ. ની નોંધોને ધ્યાને લેવાની , સીક્રેટ સર્વિસ ફંડ નો યોગ્ય ઉપયોગ થાય તે જોવાનું રહ. છે. |
પોલીસ ડિપાર્ટમેન્ટ ની શરુઆત સાથે સમયાનુસાર જરુરીયાત મુજબ રચના કરવામાં આવેલ છે. |
પત્રક સામેલ છે. |
પત્રક સામેલ છે. |
પત્રક સામેલ છે. |
ક. ૧૦-૩૦ થી ક. ૧૮-૧૦ |
ઇડીપી શાખા |
કોમ્પ્યુરાઇઝેશન અંગેની કામગીરી |
પોલીસ તંત્રમાં કોમ્પ્યુટરાઇઝેશન કરવાની કામગીરી |
|
કોમ્પ્યુરાઇઝેશન અંગેની કામગીરી તથા જીલ્લા યુનીટ તરફ થીઆવતા઼ ઇ મેઇલ અંગેની કામગીરી |
|
|
ક. ૧૦-૩૦ થી ક. ૧૮-૧૦ |
સંકલન શાખા |
સબંધિત શાખાઓ પાસેથી માહિતી મેળવી માહિતી સંકલન કરી મોકલી આપવાની કામગીરી |
સબંધિત શાખાઓ પાસેથી માહિતી મેળવી માહિતી સંકલન કરી મોકલી આપવાની કામગીરી |
|
સબંધિત શાખાઓ પાસેથી માહિતી મેળવી માહિતી સંકલન કરી મોકલી આપવાની કામગીરી |
|
|
ક. ૧૦-૩૦ થી ક. ૧૮-૧૦ |
એચ. શાખા |
પોલીસ ખાતાનાં પોલીસ અધિકારી/કર્મચારી તથા સીવીલીયન કર્મચારીઓ સામેની ખા.ત. તથા ચકાસણી ના કેસો તેમજ તકેદારી આયોગના કેસો તથા અપીલ રીવીઝન અરજી અંગેની કામગીરી |
ખાતાકીય તપાસ ના વિષય ને લગતી સબંધિત કામગીરી |
|
પત્રક સામેલ છે. |
બિડાણના કાર્યપત્રક મુજબ ની કામગીરી |
|
ક. ૧૦-૩૦ થી ક. ૧૮-૧૦ |
એ-ર શાખા |
સીવીલીયન સ્ટાફ ની વહીવટી બાબતો અંગેની કામગીરી |
વહીવટી બાબત ને લગતા પ્રશ્નો (સિવિલિયન સ્ટાફ) |
|
પત્રક સામેલ છે. |
|
|
ક. ૧૦-૩૦ થી ક. ૧૮-૧૦ |
ડી-શાખા |
કચેરી ના વર્ગ - 1 થી ૪ ના તમામ અધિકારી / કર્મચારીઓની હિસાબી બાબતો ને લગતી કામગીરી |
વહીવટી સરળતા |
પોલીસ ડિપાર્ટમેન્ટ ની શરુઆત સાથે સમયાનુસાર જરુરીયાત મુજબ રચના કરવામાં આવેલ છે. |
પત્રક સામેલ છે. |
બિડાણના કાર્યપત્રક મુજબ ની કામગીરી |
|
ક. ૧૦-૩૦ થી ક. ૧૮-૧૦ |
રજીસ્ટ્રરી |
શાખામાં આવતી તમામ ટપાલો સ્વીકારવી અને તેની શાખામાં વહેચણી કરવાની કામગીરી, કચેરી નુ દફતર સાચવણી, કચેરી ની લાયબ્રેરી ની કામગીરી |

સી - 1 શાખા |
રાજયના જિલ્લા યુનીટો ને અનુદાન ફાળવવાની કામગીરી તથા ખર્ચનુ઼ મેળવણું કરવાનું તથા મોનીટરીંગ કરવાની કામગીરી |
|
પોલીસ ડિપાર્ટમેન્ટ ની શરુઆત સાથે સમયાનુસાર જરુરીયાત મુજબ રચના કરવામાં આવેલ છે. |
પત્રક સામેલ છે. |
બિડાણના કાર્યપત્રક મુજબ ની કામગીરી |
|
ક. ૧૦-૩૦ થી ક. ૧૮-૧૦ |
એમ. શાખા |
પોલીસ ખાતાના આધુનિકીકરણ, સરહદી વિકાસ વિસ્તાર હેઠળ ની કામગીરી, ઇન્સ્પેકશન, ટેલીફોન, લાઇવ સ્ટોક, સ્પોર્ટસ, તથા પરચુરણ ખરીદી ની કામગીરી. |
|
પોલીસ ડિપાર્ટમેન્ટ ની શરુઆત સાથે સમયાનુસાર જરુરીયાત મુજબ રચના કરવામાં આવેલ છે. |
પત્રક સામેલ છે. |
બિડાણના કાર્યપત્રક મુજબ ની કામગીરી |
|
ક. ૧૦-૩૦ થી ક. ૧૮-૧૦ |
એસ.ટી. બી. શાખા |
પોલીસ કર્મચારી / અધિકારી ધ્વારા રાજય ધોરી માર્ગો પર ટ્રાફીક નિયમનની લગતી કામગીરી જયારે સીવીલીયન કર્મચારી ધ્વારા મહેકમની લગતી વહીવટી કામગીરી સ્ટેટ ટ્રાફીક શાખા કાર્યરત થયેથી કરવાની રહે છે. |
|
પોલીસ ડિપાર્ટમેન્ટ ની શરુઆત સાથે સમયાનુસાર જરુરીયાત મુજબ રચના કરવામાં આવેલ શાખા |
એસટીબી શાખા કામની વહેંચણીનું વહેચણીનું પત્રક સામેલ છે. |
બિડાણ ના પત્રક મુજબ કરવાની રહેતી પ્રવૃતિ અને કાર્યો. |
બિડાણ ના પત્રક મુજબ કરવાની રહેતી પ્રવૃતિ અને કાર્યો. |
ક. ૧૦-૩૦ થી ક. ૧૮-૧૦ |
ક-૧, શાખા (મહેકમ શાખા) |
રાજયપત્રિત પોલીસ અધિકારીઓની મહેકમ વિષયક કામગીરી |
રાજયપત્રિત પોલીસ અધિકારીઓની મહેકમ વિષયક કામગીરી અંગે |
પોલીસ ડિપાર્ટમેન્ટ ની શરુઆત સાથે સમયાનુસાર જરુરીયાત મુજબ રચના કરવામાં આવેલ શાખા |
ક-૧, શાખા ને વહેચણી કરવામાં આવેલ ફરજો પત્રક મુજબ |
|
|
ક. ૧૦-૩૦ થી ક. ૧૮-૧૦ |
જન સંપર્ક શાખા |
પ્રજાજનોને સાચી માહિતી પુરી પાડવી. |
|
પોલીસ ડિપાર્ટમેન્ટ ની શરુઆત સાથે સમયાનુસાર જરુરીયાત મુજબ રચના કરવામાં આવેલ શાખા |
જનસંપર્ક તેમજ મીડીયાને લગતી કામગીરી. |
જનસંપર્ક તેમજ મીડીયાને લગતી કામગીરી. |
પોલીસ ખાતા ને લગતા મહત્વના બનાવોની પ્રેસ નોટ આપવાની કામગીરી |
ક. ૧૦-૩૦ થી ક. ૧૮-૧૦ |
જી - 1 (એસ.સી. આરઁ) |
કાયદો અને વ્યવસ્થા, ફોર્સ ડિપ્લોયમેન્ટ અને અગત્યના બંદોબસ્ત ની ઁવહેચણી અને અગત્યના ગુનાઓના ફેકસ મેસેજ થી ઉપરી અધિકારી ને વાકેફ કરવાં |
અગત્યના બંદોબસ્ત અને અગત્યના બનાવો માં અગમચેતી ના પગલાં લેવા બાબત. |
પોલીસ ડિપાર્ટમેન્ટ ની શરુઆત સાથે સમયાનુસાર જરુરીયાત મુજબ રચના કરવામાં આવેલ શાખા |
એસ.સી.આર. ને વહેચણી કરવામાં આવેલ ફરજો મુજબ |
એસ.સી.આર. ને વહેચણી કરવામાં આવેલ ફરજો મુજબ |
|
શીફટ વાઇઝ રાઉન્ડ થી કલોક |
વીજીલન્સ શાખા |
(તપાસ એકમ) મહે.ડી.જી.પી.શ્રી નાઓના સીધા નિયંત્રણ હેઠળનો વીજીલન્સ સ્કવોડ છે. મહે.ડી.જી.પી.શ્રી નાઓ સમક્ષ થયેલ પોલીસ ખાતાના પો.અધિ. / કર્મીઓ વિરુધ્ધ થયેલ આક્ષેપો / રજૂઆતો અંગે તેઓ સા.શ્રી તરફથી આપવામાં આવેલ સુચના મુજબ તપાસ / ખાનગી વોચ વેરીફીકેશન તેમજ ગૃહ વિભાગની સુચના અનુસાર તકેદારી અધિકારી તરીકેની કામગીરી અંગે |
અનુ.નં.૧ માં જણાવ્યા મુજબની ન્યાયીક કાર્યવાહી કરી અહેવાલ પાઠવવાનો રહે છે. |
પોલીસ ડીપાર્ટમેન્ટની શરુઆત સાથે સમયાનુસાર જરુરીયાત મુજબ રચના કરવામાં આવેલ શાખા |
|
|
|
ક. ૧૦-૩૦ થી ક. ૧૮-૧૦ |