હું શોધું છું

હોમ  |

અધિકારીઓ અને કર્મચારીઓની સત્તા અને ફરજો
Rating :  Star Star Star Star Star   

અધિકારી અને કર્મચારીઓની સત્તા અને ફરજો --

(સી - ર શાખા)

તુમાર પર નોંધ મુકવી, નોંધ મુકેલ પ્રકરણ મુખ્ય કારકુનશ્રી ધ્વારા હિસાબી અધિકાર શ્રી સમક્ષ રજુ કરવું . હિસાબી અધિકારીશ્રી તેઓના અભિપ્રાય/મંતવ્ય સહ અધિક પોલીસ મહાનિદેશકશ્રી (વહીવટ) સમક્ષ હુકમ/નિણૅય અર્થે રજુ કરે છે.

ફાઇલ પર થયેલા આદેશાનુસાર મુસદા લખવા, પોલીસ મહાનિદેશકશ્રી અથવા અધિક પોલીસ મહાનિદેશકશ્રી (વહીવટ)ના હુકમો અનુસાર મુસદા તૈયાર કરી માન્યતા અર્થે હિસાબી અધિકારશ્રી સમક્ષ રજુ કરવામાં આવે છે. હિસાબી અધિકારીશ્રી તરફથી જરૂર જણાય તેવા ખાસ મુસદા અધિક પોલીસ મહાનિદેશકશ્રી (વહીવટ) સમક્ષ રજુ કરવામાં આવે છે.

મંજુર થયેલ મુસદા કોમ્યુટર પર સ્વચ્છ અને સ્પષ્ટ ટાઇપ કરાવી હિસાબી અધિકારીશ્રી/અધિક પોલીસ મહા‍નિદેશકશ્રીની સહી અર્થે  રજુ કરી જે તે સંબધિત કચેરી તરફ રવાનગી માટે મોકલવામાં આવે છે.

તમામ તુમારો પર તુમારની વિગતોનું કાયદાકીય જોગવાઇઓના પરીપ્રેક્ષ્યમાં મુલ્યાંકન કરી, ગહન અભ્યાસ કરી, તલસ્પશી નોંધ મુકવામાં આવે છે.

પેન્શન રજીસ્ટરની નિભાવણી કરવામાં આવે છે.

વિષયને લગતા તમામ પરીપત્રો, યાદી, સ્થાયીહુકમોની ફાઇલ બનાવવામાં આવે છે.

(એફ - શાખા)

તુમાર પર નોંધ મુકવી, નોંધ મુકેલ પ્રકરણ મુખ્ય કલાર્કશ્રી સમક્ષ રજુ કરવું,ના.વ.અધિ.શ્રી તેઓના અભિપ્રાય મંતવ્યસહ અધિક પોલીસ મહાનિદેશક(વ) સમક્ષ હુકમ/નિર્ણય અર્થે રજુ કરે છે.

ફાઇલ પર થયેલા આદેશાનુસાર મુસદ્દા લખવા. પોલીસ મહાનિદેશકશ્રી અથવા અ.પો.મહા.(વ)શ્રીના હુકમો અનુસાર મુસદ્દા તૈયાર કરી, માન્યતાર્થે ના.વ.અ.સમક્ષ રજુ કરવામાં આવે છે. નાવ.અ.શ્રી તરફથી જરૂર જણાય તેવા ખાસ મુસદ્દા અધિક પોલીસ મહાનિદેશકશ્રી (વ) સમક્ષ રજુ કરવામાં આવે છે.

મંજૂર થયેલ મુસદ્દા કોમ્પ્યુટર પર સ્વચ્છ અને સ્પષ્ટ ટાઇપ કરાવી અધિક પોલીસ મહા.શ્રી(વ)ની સહી અર્થે રજુ કરી, જે તે સંબંધીત કચેરી તરફ રવાનગી માટે મોકલવામાં આવે છે.

તમામ તુમારો પર તુમારની વિગતોનું કાયદાકીય જોગવાઇઓના પરિપેક્ષમાં મૂલ્યાંકન કરી, ગહન અભ્યાસ કરી, તલસ્પર્શી નોંધ મુકવામાં આવે છે.

વિષયને લગતા તમામ પરિપત્રો, યાદી, સ્થાયી હુકમોની ફાઇલ બનાવવામાં આવેલ છે

(જી-૧-સી-આર.ટી.આઇ - શાખા)

તુમાર પર નોંધ મુકવી, નોંધ મુકેલ પ્રકરણ સ્ટાફ ઓફીસરશ્રી સમક્ષ રજુ કરવું,સ્ટાફ ઓફીસરશ્રી તેઓના અભિપ્રાય મંતવ્યસહ પોલીસ મહા.શ્રી (કા.વ્ય./ક્રાઇમ) સમક્ષ હુકમ/નિર્ણય અર્થે રજુ કરે છે.

ફાઇલ પર થયેલા આદેશાનુસાર મુસદ્દા લખવા. પોલીસ મહાનિદેશકશ્રી અથવા પો.મહા.(કા.અને વ્ય./ક્રાઇમ)શ્રીના હુકમો અનુસાર મુસદ્દા તૈયાર કરી, માન્યતાર્થે ના.વ.અ.સમક્ષ રજુ કરવામાં આવે છે. સ્ટાફ ઓફીસરશ્રી તરફથી જરૂર જણાય તેવા ખાસ મુસદ્દા પોલીસ મહા.શ્રી (કા.વ્ય./ક્રાઇમ) સમક્ષ રજુ કરવામાં આવે છે.

મંજૂર થયેલ મુસદ્દા કોમ્પ્યુટર પર સ્વચ્છ અને સ્પષ્ટ ટાઇપ કરાવી એસ.ઓ.શ્રીની સહી અર્થે રજૂ કરી જે તે સબંધિત કચેરી તરફ રવાનગી માટે મોકલવામાં આવે છે.

તમામ તુમારો પર તુમારની વિગતોનું કાયદાકીય જોગવાઇઓના પરિપેક્ષમાં મૂલ્યાંકન કરી, ગહન અભ્યાસ કરી, તલસ્પર્શી નોંધ મુકવામાં આવે છે.

કોર્ટ રજીસ્ટર,અરજી તથા ફાઇલોના રજીસ્ટરની નિભાવણી કરવામાં આવે છે.

વિષયને લગતા તમામ પરિપત્રો, યાદી, સ્થાયી હુકમોની ફાઇલ બનાવવામાં આવેલ છે.

(એચ. - શાખા)

તુમાર પર નોંધ મુકવી, નોંધ મુકેલ પ્રકરણ કચેરી અધિક્ષકશ્રી સમક્ષ રજુ કરવું કચેરી અધિક્ષકશ્રી તેઓના અભિપ્રાય મંતવ્ય સહ નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી (તપાસ) / પોલીસ મહાનિદેશકશ્રી સમક્ષ હુકમ નિર્ણય અર્થે રજુ કરે છે.

ફાઇલ પર થયેલ આદેશાનુંસારનો મુસદો તૈયાર કરી કચેરી અધિક્ષકશ્રી મારફતે મંજુરી અર્થે ના.પો.મહા.શ્રી (તપાસ) ને રજુ કરવા.

મંજૂર થયેલ મુસદ્દા કોમ્પ્યુટર પર સ્વચ્છ અને સ્પષ્ટ ટાઇપ કરાવી કચેરી અધિક્ષકશ્રીની સહી અર્થે રજૂ કરી જે તે સબંધિત કચેરી તરફ રવાનગી માટે મોકલવામાં આવે છે.

તમામ તુમારો પર, તુમારની વિગતોનું કાયદાકીય જોગવાઇઓના પરિપેક્ષમાં મુલ્યાંકન કરી, ગહન અભ્યાસ કરી, તલસ્પર્શી નોંધ મુકવામાં આવે છે.

કોર્ટ રજીસ્ટર, અપીલ અરજી, રીવીઝન અરજી તથા ફાઇલોના રજીસ્ટરની નિભાવણી કરવામાં આવે છે.

વિષયને લગતા તમામ પરિપત્રો, યાદી, સ્થાયી હુકમોની ફાઇલ બનાવવામાં આવે છે.

(આઇ. - શાખા)

તુમાર પર નોંધ મુકવી, નોંધ મુકેલ પ્રકરણ મુખ્ય કલાર્કશ્રી સમક્ષ રજુ કરવું મુખ્ય કલાર્કશ્રી તેઓના અભિપ્રાય મંતવ્ય સહ નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી (તપાસ) સમક્ષ હુકમ / નિર્ણય અર્થે રજુ કરેલ છે.

ફાઇલ પર થયેલા આદેશાનુસાર મુસદ્દા લખવા. નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી (તપાસ) હુકમો અનુસાર મુસદ્દા તૈયાર કરી માન્યતાર્થ મુખ્ય કલાર્કશ્રી સમક્ષ રજુ કરવામાં આવે છે. મુખ્ય કલાર્કશ્રી તરફથી જરૂર જણાય તેવા ખાસ મુસદા નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી (તપાસ) સમક્ષ રજુ કરવામાં આવે છે.

મંજુર થયેલ મુસદા મોમ્પ્યુટર પર સ્વચ્છ અને સ્પષ્ટ ટાઇપ કરાવી એસ.ઓ.શ્રીની સહી અર્થે રજુ કરી જે તે સંબંધિત કચેરી તરફ રવાનગી માટે મોકલવામાં આવે છે.

તમામ તુમારો પર, તુમારની વિગતોનું કાયદાકીય જોગવાઇઓના પરિપેક્ષમાં મુલ્યાંકન કરી, ગહન અભ્યાસ કરી, તલસ્પર્શી નોંધ મુકવામાં આવે છે.

અરજી તથા ફાઇલોના રજીસ્ટરની નિભાવણી કરવામાં આવે છે.

વિષયને લગતા તમામ પરિપત્રો, યાદી, સ્થાયી હુકમોની ફાઇલ બનાવવામાં આવે છે.

(પી.આર.ઓ. - શાખા)

પિ્રન્ટ મીડીયાના સમાચારોમાંથી મહત્વના સમાચારોનું પ્રેસ કટીંગ કરી ડી.જી.પી.શ્રી તેમજ અત્રેની કચેરીના તમામ અધિકારીશ્રીઓ સમક્ષ વંચાણે મૂકવાની કામગીરી.

અધિકારીશ્રી દ્વારા પ્રેસકટીંગને લગતી નોંધ અંગેનો વિસ્તૃત અહેવાલ લાગતા-વળગતા શહેર/જીલ્લા/યુનીટ તરફથી મંગાવી અધિકારીશ્રીના નિરીક્ષણાર્થે મુકવાની તેમજ અધિકારીશ્રીની સુચના મુજબ કામગીરી કરવામાં આવે છે.

પોલીસ વિભાગને લગતા મહત્વના બનાવોની પ્રેસનોટ આપવાની કામગીરી.

પોલીસ વિભાગ દ્વારા સમાજઉપયોગી કામગીરીની જાણ અખબારો દ્વારા પ્રજા સુધી પહોંચાડવાની કામગીરી.

(એસ.સી.આર. - શાખા)

રાજયમાં રોજબરોજ બનતા અગત્યના ગુન્હાઓની માહિતીથી સરકારશ્રી/અધિકારીશ્રીઓને વાકેફ કરવા. કુદરતી આફતો, તોફાનો, ભારે અકસ્માતો દરમ્યાન શહેર / જીલ્લા સાથે સતત સંપર્કમાં રહી માહિતી મેળવવી, પુરતી મદદ પુરી પાડવી. કા. અને વ્ય.ની જાળવણી માટેના ત્વરીત પ્રયાસો હાથ કરવા, વાર-તહેવાર, અગત્યના પ્રસંગે

સાથે સતત સંપર્કમાં રહી માહિતી મેળવવી, પુરતી મદદ પુરી પાડવી. કા. અને વ્ય.ની જાળવણી માટેના ત્વરીત પ્રયાસો હાથ કરવા, વાર-તહેવાર, અગત્યના પ્રસંગે

વી.આઇ.પી. / વી.વી.આઇ.પી. તથા અધિકારીશ્રીની મુવમેન્ટ જાળવવી.

તુમાર પર નોંધ મુકવી, નોંધ મુકેલ પ્રકરણ સ્ટાફ ઓફિસરશ્રી સમક્ષ રજુ કરવું. ડીવાયએસપીશ્રી(એસસીઆર) તેઓના અભિપ્રાય મંતવ્ય સહ એ.ડી.જી.પી.શ્રી(કા. વ્ય.)/ડી.જી.પી.શ્રી સમક્ષ હુકમ / નિર્ણય અર્થે રજુ કરે છે.

મંજૂર થયેલ મુસદા કોમ્પ્યુટર પર સ્વચ્છ અને સ્પષ્ટ ટાઇપ કરાવી અધિકારીશ્રીની સહી અર્થે રજુ કરી જે તે સંબંધિત કચેરી તરફ રવાનગી મોકલવામાં આવે છે.

તમામ તુમારો પર, તુમારની વિગતોનું કાયદાકીય જોગવાઇઓના પરિપેક્ષમાં મુલ્યાંકન કરી, ગહન અભ્યાસ કરી, તલસ્પર્શી નોંધ મુકવામાં આવે છે.

સ્ટેટ કન્ટ્રોલ રૂમને ફેકસ ધ્વારા મળતા તમામ પત્રો, મેસેજો

વિષયને લગતા તમામ પરિપત્રો, યાદી, સ્થાયી હુકમોની ફાઇલ બનાવવામાં આવે છે.

(રજીસ્ટ્રી - શાખા)

તુમાર પર નોંધ મુકવી, નોંધ મુકેલ પ્રકરણ ક.અધિ./ના.વ.અધિ.સમક્ષ રજુ કરવું, ક.અધિ./ના.વ.અધિ. તેઓના અભિપ્રાય મંતવ્યસહ નાયબ પોલીસ મહાનિરીક્ષક(પીએન્ડએમ)/અધિક પોલીસ મહાનિદેશક(વ)/પો.મહા.શ્રી સમક્ષ હુકમ/નિર્ણય અર્થે રજુ કરે છે.

ફાઇલ પર થયેલા આદેશાનુસાર મુસદ્દા લખવા. પોલીસ મહાનિદેશકશ્રી અથવા ના.પો.મહાનિરીક્ષકશ્રી(પીએન્ડએમ)ના હુકમો અનુસાર મુસદ્દા તૈયાર કરી, માન્યતાર્થે નાયબ પોલીસ મહા.શ્રી(પીએન્ડએમ) સમક્ષ રજુ કરવામાં આવે છે. નાયબ પોલીસ મહા.શ્રી(પીએન્ડએમ) તરફથી જરૂર જણાય તેવા ખાસ મુસદ્દા પોલીસ મહાનિદેશકશ્રી સમક્ષ રજુ કરવામાં આવે છે.

મંજૂર થયેલ મુસદ્દા કોમ્પ્યુટર પર સ્વચ્છ અને સ્પષ્ટ ટાઇપ કરાવી નાયબ પોલીસ મહા.શ્રી(પીએન્ડએમ)/ના.વ.અધિ.શ્રીની સહી અર્થે રજુ કરી, જે તે સંબંધીત કચેરી તરફ રવાનગી માટે મોકલવામાં આવે છે.

તમામ તુમારો પર તુમારની વિગતોનું કાયદાકીય જોગવાઇઓના પરિપેક્ષમાં મૂલ્યાંકન કરી, ગહન અભ્યાસ કરી, તલસ્પર્શી નોંધ મુકવામાં આવે છે.

કોર્ટ રજીસ્ટર,સ્ટેશનરી ઈસ્યુ રજીસ્ટર, કન્ઝુમર ઈસ્યુ રજીસ્ટર તેમજ ખરીદી અંગેનાં તમામ પ્રકારનાં રજીસ્ટર નિભાવવામાં આવે છે. તેમજ કમીટી પ્રોસીડીંગ રજીસ્ટર

( ઇડીપી સેલ )

અત્રેની ઇડીપી સેલ ખાતે કોમ્પ્યુટરાઇઝેશન અંગેની કામગીરી કામગીરી, ઉપરાંત જીલ્લા / યુનીટ તરફથી આવતા ઇમેલ અંગેની કામગીરી કરવામાં આવે છે.

( જી - ર શાખા )

અત્રેની કચેરીમાં માનવ અધિકાર સેલ ની સ્થાપના થયેલ નથી. પરંતું માનવ અધિકાર આયોગ તરફ થી જે પણ કેસો ની તપાસ ડી.જી.પી. શ્રી ને કે મુખ્ય સચિવ શ્રી / અગ્ર સચિવ શ્રી ગૃહ વિભાગ મારફતે અત્રેની શાખામાં આવે ત્યારે તે કેસ ની તપાસ કરવા અને તેનો વિગત વાર નો રીપોર્ટ લીધેલ પગલા સહિત નો મંગાવવામાં આવે છે. અને આ રીપોર્ટ અત્રેથી જરુરી રીમાર્કસ સાથે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ ને મોકલવામાં આવે છે. રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ તરફ થી આવતી સુચનાઓ નો અમલ કરવા માટે જિલ્લા / યુનિટો ને પહોચાડવામાં આવે છે.

રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ તરફ થી તપાસ માટે આવતી અરજી ઓ પણ તપાસ માટે જે તે જિલ્લા યુનીટ ને મોકલવામાં આવે છે અને તેઓ તરફ થી આવતા઼ જવાબો રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ ને મોકલવામાં આવે છે. જેની નોંધ અત્રે કરવામાં આવે છે.

અનુસુચિત જાતિ / જનજાતિ અને નબળા વર્ગોનું પ્રતિનિધિત્વ

અત્રેની કચેરી ની એસ.સી/એસ.ટી સેલ ની કામગીરી જોતા.

જિલ્લા યુનિટો માં દાખલ થતાં એટ્રોસીટી એકટ હેઠળ ના કેસો નાં જે સ્પેશીયલ રીપોર્ટ અત્રે આવે છે તે ચકાસવા તથા તેના ઉપર જરુરી માર્ગદર્શન આપવું તથા ક્ષતિ બાબતે જરુરી સ્પષ્ટ્રતાઓ પુછી લેવી / પુર્તતા કરાવવી.

આ એકટ હેઠળ ના ગુનાની તપાસ એટ્રોસીટી રુલ્સ ની જોગવાઇઓ મુજબ થયેલ છે કે કેમ ? તે જોવું. અને નિયમો નું પાલન ન થયુ઼ હોય તો તેમની સ્પષ્ટતા પુછી આગળની કાર્યવાહી કરવી.

જુના અન-અધિકૃત તપાસ ના કેસો જો કોર્ટમાં ચાલવા પર ન આવ્યાં હોય જે કોર્ટ માં પેન્ડીંગ હોય તેવા કેસો ની સી.આર.પી.સી. ૧૭૩/૮ મુજબ પુન- તપાસ ના.પો.અધિકારી કક્ષાના અધિકારી પાસે કરાવડાવી ફરીથી ચાર્જશીટ થાય તે માટે જરુરી માર્ગદર્શન આપવું.

કેસ કોર્ટમાં ચાલી જાય અને તે ના સાબિત થાય અને કોર્ટ ના જજમેન્ટમાં તપાસ કરનાર ની ટીકા થયેલ હોય તેવા જજમેન્ટોની અત્રેની કચેરી એ કોઇ રજુઆત થાય તો તેવા જજમેન્ટો જે તે શહેર / જિલ્લાના વડા ઓને મોકલી તે સંદર્ભે તપાસ કરનાર અધિકારી ની ક્ષતિ બાબતે ઉપરી અધિકારી શ્રી ધ્વારા તપાસ કરાવી કરેલ પગલાની જાણ કરવાં કાર્યવાહી કરવામાં આવે છે.

એસ.સી/એસ.ટી ના સભ્યો તરફ થી તેમના ઉપર અત્યાચાર ની આવેલ અરજીઓ તપાસ માટે મોકલવી અને તપાસ ના રીપોર્ટ મેળવી જરુરી કાર્યવાહી કરવી.

૧૦

અનુસુચિતજાતિ આયોગ / અનુસુચિત જનજાતિ આયોગ તથા સરકાર શ્રી ને નિયમ અનુસાર માસિક / ત્રિમાસિક / છ માસિક / વાર્ષિક પત્રકો નિયમ અનુસાર મોકલવા તથા સરકાર શ્રી / આયોગ તરફ થી આવેલ સુચનાઓનો ચુસ્ત પણે અમલ થાય તે બાબતે જિલ્લા / યુનિટો ને માર્ગદર્શન આપવું.

૧૧

લોકસભા / વિધાનસભા તરફ થી પુછવામાં આવતાં તારાંકિત / અતારાંકિત પ્રશ્નો ના જવાબો સમયસર મોકલી આપવાં.

૧૨

ગુજરાત રાજયમાં માનવ અધિકાર પંચનું અસ્તિત્વ ન હોય તેની કોઇ વિશેષ ફરજો નકકી કરવામાં આવેલ નથી તેમ છતાં રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ તરફ થી આવતાં કેસો / અરજીતપાસ માટે મોકલવાં તપાસ ના રીપોર્ટ આવે થી જરુરી રિમાર્કસ સાથે આયોગ ને પરત મોકલવાં અને આયોગ ની સુચનાઓનું પુરેપુરુ પાલન થાય તે જોવાનું છે. તેમજ આ બાબત ના રજીસ્ટરો નિભાવવાના રહે છે.

૧૩

કસ્ટડી ડેથ ના કિસ્સામાં આયોગ તરફ થી આવતી સુચનાઓ જિલ્લા / યુનીટ ને પહોચાડવાનું તથા કસ્ટડી ડેથ ની વિગતો જે આ કચેરી મારફતે જાય છે. તેનું રજીસ્ટર નિભાવવાનું છે. આ ઉપરાંત કસ્ટડી ડેથ સંદર્ભે સરકાર શ્રી તરફ થી જે માહિતી મંગાવવામાં આવે તે જિલ્લા /યુનિટો પાસે થી મેળવી ને સરકાર શ્રી ને મોકલવાની ફરજો છે. તથા લોકસભા / વિધાનસભા તરફ થી પુછવામાં આવતાં તારાકિંત / અતારાંકિત પશ્નો ના જવાબો તૈયાર કરી સમયસર મોકલવાની કામગીરી કરવામાં આવે છે.

૧૪

તુમાર પર નોંધ મુકવી નોંધ મુકેલ પ્રકરણ નાયબ પોલીસ અધિક્ષક શ્રી તરફ રજુ કરવું તેઓના અભિપ્રાય મંતવ્ય સહ નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી (અનુ.જાતિ/અનુ.જન જાતિ/નબળા વર્ગો નુ પ્રતિનિધિત્વ/ માનવ અધિકાર), અધિક પોલીસ મહાનિદેશક શ્રી / પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી શ્રી તરફ હુકમ / નિર્ણય અર્થે રજુ કરે છે.

૧૫

ફાઇલ પર થયેલ આદેશાઅનુસાર મુસદ્દા લખવા. પોલીસ મહાનિદેશક શ્રી અથવા અધિક પોલીસ મહાનિદેશક શ્રી (અનુ.જાતિ/અનુ.જન જાતિ/નબળા વર્ગો નુ પ્રતિનિધિત્વ/ માનવ અધિકાર) ના હુકમો અનુસાર મુસદ્દા તૈયાર કરી માન્યતા અર્થે નાયબ પોલીસ અધિકારી સમક્ષ રજુ કરવામાં આવે છે. તેઓ તરફ થી જરુર જણાય તેવાં ખાસ મુસદ્દા અધિક પોલીસ મહાનિદેશક શ્રી (અનુ.જાતિ/અનુ.જન જાતિ/નબળા વર્ગો નુ પ્રતિનિધિત્વ/ માનવ અધિકાર) સમક્ષ રજુ કરવામાં આવે છે.

૧૬

મંજુર થયેલ મુસદ્દા કોમ્પ્યુટર પર સ્વચ્છ અને સ્પષ્ટ ટાઇપ કરાવી સહી અર્થે રજુ કરી જે તે સબંધિત કચેરી / વિભાગ / આયોગ તરફ રવાનગી માટે મોકલવામાં આવે છે.

૧૭

તમામ તુમારો પર તુમાર ની વિગતોનું કાયદાકિય જોગવાઇઓના પરિપેક્ષમાં મુલ્યાંકન કરી, ગહન અભ્યાસ કરી, તલસ્પર્શી નોંધ મુકવામાં આવે છે.

૧૮

અરજી તથા ફાઇલોના રજીસ્ટરની નિભાવણી કરવામાં આવે છે.

૧૯

વિષય ને લગતાં તમામ પરિપત્રો, યાદી, સ્થાયી હુકમો ની ફાઇલ બનાવવામાં આવે છે.

( એસ. ટી. બી )

તુમાર પર નોંધ મુકવી, નોંધ મુકેલ પ્રકરણ સીનીયર કારકુન(વહીવટી કામગીરી)/પોસઇ(રીડર) ના અભિપ્રાય મંતવ્ય સહ અધિક પોલીસ મહાનિદેશક(પી.આર.) સમક્ષ હુકમ/નિર્ણય અર્થે રજુ કરવામાં આવે છે.અને નિતી વિષયક પ્રકરણ અ.પો.મહા.શ્રી (પી.આર) મારફતે પો.મહા.શ્રી સમક્ષ રજૂ કરવામાં આવે છે.

ફાઇલ પર થયેલા આદેશાનુસાર મુસદ્દા લખવા. પોલીસ મહાનિદેશકશ્રી અથવા અધિક પો.મહાનિદેકકશ્રી(પીઆર)ના હુકમો અનુસાર મુસદ્દા તૈયાર કરી, માન્યતાર્થે અધિક પોલીસ મહાનિદેશકશ્રી (પીઆર) સમક્ષ રજુ કરવામાં આવે છે.

મંજૂર થયેલ મુસદ્દા કોમ્પ્યુટર પર સ્વચ્છ અને સ્પષ્ટ ટાઇપ કરાવી અ.પો.મહા.શ્રી(પી.આર)ની સહી અર્થે રજુ કરી, જે તે સંબંધીત કચેરી તરફ રવાનગી માટે મોકલવામાં આવે છે.

તમામ તુમારો પર તુમારની વિગતોનું નિયમોની જોગવાઇઓના પરિપેક્ષમાં મૂલ્યાંકન કરી, ગહન અભ્યાસ કરી, તલસ્પર્શી નોંધ મુકવામાં આવે

કોર્ટ રજીસ્ટર એલ.એ.કયુ.રજીસ્ટર તથા ફાઇલોના રજીસ્ટર નિભાવણી કરવામાં આવે છે.

વિષયને લગતા તમામ પરિપત્રો, યાદી, સ્થાયી હુકમોની ફાઇલ બનાવવામાં આવેલ છે.

( બી શાખા )

તુમાર પર નોંધ મુકવી, નોંધ મુકેલ પ્રકરણ કચેરી અધિક્ષકશ્રી સમક્ષ રજુ કરવુ તેઓના અભિપ્રાય મંતવ્ય સહિત નાયબ વહીવટી અધિકારશ્રીના અભિપ્રાય સહિત અધિક પોલીસ મહાનિદેશક વહીવટ/પોલીસ મહાનિદેશકશ્રી સમક્ષ મુકી હુકમ / નિણૅય અર્થે  રજુ કરવું.

ફાઇલ પર થયેલ આદેશાનુસાર મુસદા / પત્ર માન્ય થવા / સહી થવા સાદર કરવામાં આવે છે.

માન્ય થયેલ મુસદ્દા/પત્રની સ્વચ્છ પ્રત ચેનલના અધિકારીશ્રીઓ સમક્ષ સહી અર્થે  રજુ કરી જે તે સબંધિત કચેરી તરફ મોકલવામાં આવે છે.

તમામ તુમારો પર, તુમારની વિગતોનું કાયદાકીય જોગવાઇઓના પીરપ્રેક્ષ્યમાં મૂલ્યાંકન કરી, ગહન અભ્યાસ કરી, તલસ્પશીઁ નોંધ મૂકવામાં આવે છે.

કોટૅ રજીસ્ટર, રજા રજીસ્ટર, નિવૃત્તિ રજીસ્ટર, ઓળખપત્ર રજીસ્ટર વગેરે નિભાવવામાં આવે છે.

વિષયને લગતા તમામ પરિપત્રો, યાદી, સ્થાયી હુકમોની ફાઇલ બનાવવામાં આવે છે.

( શાખા )

તુમાર પર નોંધ મુકવી, નોંધ મુકેલ પ્રકરણ મુખ્ય કારકુન અને કચેરી અધિક્ષક સમક્ષ રજુ કરવું, તેઓના અભિપ્રાય મંતવ્ય સહ અધિક પોલીસ મહાનિદેશક(વ) સમક્ષ હુકમ/નિર્ણય અર્થે રજુ કરે છે.

ફાઇલ પર થયેલા આદેશાનુસાર મુસદ્દા લખવા. પોલીસ મહાનિદેશકશ્રી અથવા અધિક પો.મહાનિદેકકશ્રી(વ)ના હુકમો અનુસાર મુસદ્દા તૈયાર કરી, માન્યતાર્થે કચેરી અધિક્ષકશ્રી સમક્ષ રજુ કરવામાં આવે છે. કચેરી અધિક્ષકશ્રી તરફથી જરૂર જણાય તેવા ખાસ મુસદ્દા અધિક પોલીસ મહાનિદેશકશ્રી (વ) સમક્ષ રજુ કરવામાં આવે છે.

મંજૂર થયેલ મુસદ્દા કોમ્પ્યુટર પર સ્વચ્છ અને સ્પષ્ટ ટાઇપ કરાવી કચેરી અધિક્ષક શ્રી સહી અર્થે રજુ કરી, જે તે સંબંધીત કચેરી તરફ રવાનગી માટે મોકલવામાં આવે છે.

તમામ તુમારો પર તુમારની વિગતોનું નિયમોની જોગવાઇઓના પરિપેક્ષમાં મૂલ્યાંકન કરી, ગહન અભ્યાસ કરી, તલસ્પર્શી નોંધ મુકવામાં આવે છે.

કોર્ટ રજીસ્ટર એલ.એ.કયુ.રજીસ્ટર તથા ફાઇલોના રજીસ્ટર નિભાવણી કરવામાં આવે છે.

(જે એમ. ટી શાખા )</